Skip to Content

— Green Initiative —

 



ગ્રીન સ્ટોર એક નવો અભિગમ

ગ્રીન સ્ટોર એક એવો વ્યવસાય છે જે પર્યાવરણ પ્રત્યે સભાન હોવા સાથે ગ્રીન ઉત્પાદનો વેચે છે. ગ્રીન સ્ટોર્સનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સભર ફ્રૂટ અને વેજીટેબલની સાથે પર્યાવરણને નુકશાન ન કરે તેવા ઉત્પાદનો વેચવાનો છે.


  1. ગ્રીન અને ઇકો ફ્રેન્ડલી ટેક્નોલોજીનો ઉપયોગ
  2. નૈતિક રીતે સોર્સિંગ
  3. ઇકો ફ્રેન્ડલી પેકેજિંગનો ઉપયોગ કરવો
  4. સ્વાસ્થ્ય સભર પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ



મુખ્ય આવશ્યકતાઓ

1. રોકાણ ક્ષમતા: રૂ. 6 થી 10 લાખ

2 સેટ અપ ફી: રૂ. 50000

3. બ્રાન્ડ રોયલ્ટી: નેટ સેલ્સ (ફ્રૂટ અને વેજીટેબલ બાદ કરતા) પર 7% અથવા રૂ.20000/- પ્રતિ માસ

   રોયલ્ટી ફી, જે વધારે હોય તે

4. રોયલ્ટી-મુક્ત સમયગાળો: 4 મહિના સુધી કામગીરી

5. ROI: >50%

6. બ્રેક-ઇવન: 4 મહિના પછી.

7. કાર્પેટ એરિયાની આવશ્યકતા: >200-300 ચોરસ ફુટ રોડ સાઈડ.

પ્રી-ઓપનિંગ સપોર્ટ -

​1.    જગ્યા પસંદગીમાં મદદ

​2.   મેનપાવર સપોર્ટ અને તાલીમ

​3.   ગ્રીન પ્રોડક્ટ માટે વેન્ડર ટાઈ-અપ્સ

​4.   વ્યૂહાત્મક આયોજન

​5.   સોફ્ટવેર અને હાર્ડવેર સપોર્ટ

​6.   માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ સપોર્ટ

​7.  સ્વાસ્થ્ય અને ગ્રીન થીયરી પ્રેરિત ડિઝાઇન

બ્રાન્ડ સપોર્ટ

  1. બિલિંગ સૉફ્ટવેર
  2. ઓનલાઈન પેમેન્ટ ઇન્ટીગ્રેશન
  3. સ્ટાફ તાલીમ
  4. ઉચ્ચ ડિસ્કાઉન્ટ માટે વિક્રેતાઓ સાથે જોડાણ
  5. માર્કેટીંગ
  6. પેમ્ફલેટ
  7. પોલ હોર્ડિંગ
  8. સોસીયલ મીડીયા પ્રમોશન


Let's come together !